Skip to main content
નામાનાં મૂળતત્વો
- ધોરણ ૧૧ વાણીજ્ય પ્રવાહ માટે નામાનાં મૂળતત્વોની પેપર સ્ટાઈલ.
- આ પેપર સ્ટાઈલમાં નામાનાં મૂળતત્વો વિષયની પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષામાં કયું ચેપ્ટર કેટલા માર્ક નું છે, તેની માહિતી આપેલ છે.
- આ પેપર સ્ટાઈલ નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
Download PDF file :-
Click here to Download
P.E. Physical Education
- ધોરણ ૧૧ વાણીજ્ય પ્રવાહ માટે શારીરિક શિક્ષણનું વાર્ષિક પરીક્ષાનું પેપર.
- વાર્ષિક પરીક્ષામાં કુલ 40 ગુણનું પેપર આવશે.
- પેપરમાં 40 વિકલ્પો આપવામાં આવશે.
- આ પેપરની PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો
Download PDF File :- Click here to Download
Comments
Post a Comment